ક્યારેક મને ફરી મળો

ક્યારેક મને ફરી મળો
તો મારી આંખોમાં ના જોશો,
કેમ કે મારી આંખો એ ચિઠ્ઠી છે જે
તમને ક્યારેય નથી મળી જેને વાંચીને
તમે પોતાને માફ નહીં કરી શકો !!
ક્યારેક મને ફરી મળો
તો મારી આંખોમાં ના જોશો,
કેમ કે મારી આંખો એ ચિઠ્ઠી છે જે
તમને ક્યારેય નથી મળી જેને વાંચીને
તમે પોતાને માફ નહીં કરી શકો !!