સથવારો
![](https://cdn.sahityapedia.com/images/post/0148d26ae6f8750acd3e4eabf628ea95_c591a4129982ed0c50b73c9b7e9c1139_600.jpg)
કોઈ સથવારો ઝંખી રહ્યું હોય છે એકલતામા પોતાનો ખાલીપો પૂરવા..
પછી કોણ-હું ને કોણ તું..
સ્વાર્થ ની આ દુનિયા મતલબની ઘનિષ્ઠતા થી જ બોલાવે છે..
હું કયાં કઇ જંખું છું !!
બસ એ જ સમયની યાદીને દિલ ના દરિયામાં ડૂબાડી દઈ ને બેઠો સવ પણ હું બોલતો નથી..
– અલ્પૂ 🪄