ભરોહો કરો તો, પાર પાડજો.
ભરોહો કરો તો,
પાર પાડજો.
હૃદય સોંપ્યું હોય તો,
હાથ થામજો.
વિશ્વાસ તૂટી જાય તો,
જખ્મ બેસી જાય છે…
પણ જો ભરોહો રાખો તો,
ભગવાન પણ રસ્તા દેખાડે છે.
ડૂબતાં ને કિનારો મળે,
એવી કૃપા કરજો…
જ્યાં શબ્દો ખૂટે,
ત્યાં હિંમત ભરજો.
ભરોહો થાય એવાં બનજો,
કદી તૂટે એવું ન કરજો.
એક જ માંગ છે:
ભરોહો કરો તો,
પાર પાડજો. 🙏✨