· Reading time: 1 minute

ચિંતન

એકલવાયુ જીવન… ચિંતન કરલો તમામ…
વિચારોના વમળમાં,
આવસે ભરતી વિશાળ….
થાસે નિત નવું સર્જન…
મળશે કોઈકને શિખામણ….
કદાચ મળી શકે ઉપાય કે
પ્રશ્નોનું નિરાકરણ……
ગૂંચવાડાની ગાંઠોનું,
ક્યાંક તો મળસે નિશાન,
તો કરશે ચોક્કસ મનથી ધન્યવાદ…

30 Views
Like
Author

Enjoy all the features of Sahityapedia on the latest Android app.

Install App
You may also like:
Loading...