· Reading time: 1 minute

ક્ષણ…..

ક્ષણમાં ક્ષણિક થવાનું,
નથી કોઈનું રર્હ્યું નથી રહેવાનુ,
જિંદગી છે ક્ષણિક, ક્ષણમાં ક્ષણિક થવાની,
ક્ષણે આવ્યા ક્ષણે જવાના, ક્યાં નિરંતર રહેવાના,
ક્ષણે ક્ષણે છે મોતના ભણકારા,
એતો ગણતરીના ચમકારા….
પલના પલકારા ક્ષણ માં નાશવંત થવાના,
સ્વપનોના મહેલ હોય છે ક્ષણના,
ને ક્ષણનો હોય છે સાથ….
ક્ષણ ક્ષણ ની કિમત હોય, ને ક્ષણની સદાએ માંગ,
ક્ષણમાં સજા ને ક્ષણમાં ક્ષમાને, ક્ષણમાં રાજાને રંક,
ક્ષણિક ક્ષણિક અહેસાસ તારો ને મારો…
ક્ષણિક સથવારો, યાદોનો ‘યારો’
ક્ષણે ક્ષણે ઈશ્વરને ભજો….
અમીન ’ કરશેએ ક્ષાસાત્કારો……

1 Comment · 13 Views
Like

Enjoy all the features of Sahityapedia on the latest Android app.

Install App
You may also like:
Loading...