· Reading time: 1 minute

કુદરતી સંપત્તિ…

કિંમત ન આંકી શકાય એવી અનમોલ દેન
આપી પ્રભુ એ મફતમાં…
વેડફાઈ રહી છે એ દુનિયામાં,
જરૂર પડે ત્યારે શોધે સૌ બજારમાં
માગ્યા મુજબ દામ ચૂકવે,
છતાંય ન મળે એ કોઈ બજારમાં
તેને કારણે…
ગુમાવ્યા કઈ કેટલાય નિર્દોષ જીવ,
આવી પરિસ્થિતિ ઉભી થઈ કોરોના કાળમાં,
માટે જ કહુ છુ શાનમાં…
કુદરતી સંપત્તિ ને સાચવો,
થશે આપણને જ ફાયદો….

24 Views
Like
Author

Enjoy all the features of Sahityapedia on the latest Android app.

Install App
You may also like:
Loading...