Gujarati Urmikavya & Gujarati kavita, poetry of famous poets | Rekhtagujarati
ઊર્મિકાવ્ય
અશોક ચૌધરી
1 ઊર્મિકાવ્ય
કાન્ત
ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક
2 ઊર્મિકાવ્ય
1867 – 1923
ચાવંડ
નથુરામ સુંદરજી શુક્લ
ગુજરાતી કવિ, નાટ્યકાર,ચરિત્રકાર અને અનુવાદક
2 ઊર્મિકાવ્ય
1862 – 1923
નર્મદ
કવિ, નિબંધકાર, નાટ્યસંવાદલેખક, આત્મકથાકાર, કોશકાર, પિંગળકાર, ઈતિહાસકાર, પત્રકાર, સંશોધક-સંપાદક અને વિવેચક
4 ઊર્મિકાવ્ય
1833 – 1886
સુરત
નરસિંહરાવ દિવેટિયા
પંડિતયુગીન કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી
3 ઊર્મિકાવ્ય
1859 – 1937
અમદાવાદ
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
સુધારકયુગના કવિ, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક
2 ઊર્મિકાવ્ય
1836 – 1888
સુરત
ન્હાનાલાલ દલપતરામ કવિ
કવિ, નાટકકાર, વાર્તા–નવલકથા–ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક, અને વિવેચક
9 ઊર્મિકાવ્ય
1877 – 1946
અમદાવાદ
નિરંજન ભગત
અનુગાંધી યુગના અગ્રણી નગરકવિ અને વિવેચક
1 ઊર્મિકાવ્ય
1926 – 2018
અમદાવાદ
રાજેન્દ્ર શાહ
અનુગાંધીયુગના સીમાચિહ્નરૂપ કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર
1 ઊર્મિકાવ્ય
1913 – 2010
કપડવંજ
રામનારાયણ પાઠક ‘શેષ’
ગુજરાતી ભાષાના વિચક્ષણ કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને અભ્યાસુ.
3 ઊર્મિકાવ્ય
1887 – 1955
ગણોલ, ધોળકા
રાવજી પટેલ
આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર.
1 ઊર્મિકાવ્ય
1939 – 1968
અમદાવાદ
શાન્તિકુમાર પંડ્યા
1 ઊર્મિકાવ્ય
હરિશ્ચંદ્ર ભટ્ટ
ગાંધીયુગના મહત્ત્વના કવિ
1 ઊર્મિકાવ્ય